નીચેનામાંથી કયો ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે?

  • A
    $B_2O_3$
  • B
    $Ga_2O_3$
  • C
    $Al_2O_3$
  • D
    $In_2O_3$

Explore More

Similar Questions

ઓર્થોબોરિક ઍસિડ શું ધરાવે છે?

બોરેક્સનું જલીય દ્રાવણ કેવું હોય છે?

નીચેની પ્રક્રિયામાં $P$ અને $Q$ ને ઓળખો: $P + Q \longrightarrow [B(OH)_4]^{-} + H_3O^{+}$

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજમાં અન્ડરલાઇન કરેલા પરમાણુ માટે યોગ્ય શ્રેણી નક્કી કરો:
$\underline{I}Cl_3 + H_2O \longrightarrow HIO_2 + HCl$

Difficult
View Solution

$H_3BO_3$ $\xrightarrow{T_1} X$ $\xrightarrow{T_2} Y$ $\xrightarrow{\text{red hot}} B_2O_3$
જો $T_1 < T_2$ હોય,તો $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo